ઉપયોગી માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.

12th science result will be declared on today Check Now

12th science result will be declared on today

Gseb.org will declare the result at 9 am

The result can also be known through WhatsApp

The result of class 12 science stream in the state will be declared tomorrow i.e. on 2 May. The result will be declared from 9 am.

12th science result

For which students will be able to know their result through WhatsApp. For this, students will be able to know the result on WhatsApp +916357300971.

12th science result Check Now

રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે એટલેકે 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી પરિણામ જાહેર કરવામાં આવશે.

સવારે 9 વાગે Gseb.org પર જાહેર કરશે પરિણામ

વોટ્સ એપના માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે

ઓફિશ્યલ સાઈટ પર તમારું રિઝલ્ટ અહીંથી જોઈ શકો છો

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ પણ પરિણામ જાણી શકાશે.

12 science રિઝલ્ટ જોવા  - અહિ ક્લિક કરો.

12th science result will be declared on today Check Now 12th science result will be declared on today Check Now Reviewed by Gujju Teacher on May 02, 2023 Rating: 5

No comments:

Powered by Blogger.