Sardar vallabhbhai patel Quiz-2 | સરદાર પટેલ વિશે ક્વિઝ
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો.સરદાર વલ્લભભાઈ પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.
અહિં સરદાર પટેલના જીવનપ્રસંગોમાંથી મહત્વના પ્રશ્નો લઇને ક્વિઝ તૈયાર કરવામાં આવી છે જે તમારા જ્ઞાનમાં વધારો કરશે. નીચે Start Quiz બટન પર ક્લિક કરીને ક્વિઝ શરૂ કરો.
Sardar vallabhbhai patel Quiz
સરદાર પટેલ વિશે ક્વિઝ
Total Questions-40
Sardar patel Quiz no. 1 -Total Questions-20
Sardar patel Quiz no. 2 -Total Questions-20
Sardar patel Quiz no. 2
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
No comments: